સ્વીટી મર્ડર મિસ્ટ્રીમાં વધુ એક વળાંક..!

સ્વીટી મર્ડર મિસ્ટ્રીમાં વધુ એક વળાંક..!
સ્વીટી મર્ડર મિસ્ટ્રીમાં વધુ એક વળાંક..!

સ્વીટી મર્ડર કેસમાં વધુ મહત્વનાં પુરાવાઓ દહેજના અટાલીમાંથી મળ્યા

સ્વીટીની લાશને જ્યાં સળગાવી હતી ત્યાંથી ૫ દાંત, મંગળસુત્ર અને વીંટી મળી આવ્યા

વડોદરાનાં બહુચર્ચિત સ્વીટી મર્ડર કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમ અને ૫ મજૂરની દિવસભરની શોધખોળ બાદ મહત્વનાં પુરાવા હાથ લાગ્યા. વડોદરા પી.આઈ અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલની કરેલી હત્યાબાદ કોર્ટમાં અજય દેસાઈ સામે હત્યાબાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સ્વીટીની હત્યા બાદ મળી આવેલ અસ્થિમાંથી ડી.એન.એ નહીં મળતા ક્રાઈમ બ્રાંચના પી.આઈ પોતાની ટીમ અને ૫ મજૂરો સાથે સ્વીટીને જ્યાં સળગાવી હતી તે સ્થળ ભરૂચ નજીકના અટાલી પહોંચી તપાસ હાથ ધરી હતી.

દહેજનાં અટાલી ખાતે ઘટના સ્થળે આખા દિવસની મહેનત બાદ સ્વીટીના ૫ દાંત, મંગળસુત્ર અને વીંટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે. ઉપરાંત સ્વીટીનાં પરિવારજનોએ પણ મંગળસુત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યું છે.

જ્યાં સ્વીટીને સળગાવી હતી ત્યાં માટી ખોદી અનાજ ચાવવાના ચારણા વડે આખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના ૫ દાંત મળી આવ્યા હતા. આ દાંત ડી.એન.એ માટે ખૂબ મહત્વનાં સાબિત થશે તેમ જણાવ્યું હતું.

Read About Weather here

ઉપરાંત સ્વીટી મર્ડર કેસમાં પતિ વડોદરા પી.આઈ અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે ક્રાઈમ બ્રાંચ શક્ય તેટલા વધુ પુરાવાઓ શોધી રહી છે અને આ કેસ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here