સેન્‍ડવીચ ખાધા પછી થઇ પાચનની સમસ્‍યા…!

સેન્‍ડવીચ ખાધા પછી થઇ પાચનની સમસ્‍યા…!
સેન્‍ડવીચ ખાધા પછી થઇ પાચનની સમસ્‍યા…!
બ્રિટેનમાંથી એક અજીબો-ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. એક શખ્‍સ પરિવાર સાથે બર્મિંગહામમાં ક્રિસપર પર બજાર ગયો હતો જયાં તેમણે ફૂડ સ્‍ટોલમાંથી સેન્‍ડવીચ ખાધી હતી જે બાદ તે શખ્‍સને પાચનની સમસ્‍યા થવા લાગી અને પેટમાંથી વિચિત્ર અવાજો આવવા લાગ્‍યા હતા જેના પગલે આ વ્‍યક્‍તિએ દુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ૧૦ લાખ રૂપિયાનું વળતર માંગ્‍યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જયારે આ વ્‍યક્‍તિએ કોર્ટમાં જજની સામે પોતાની દલીલો આપી એક સમયે જસ્‍ટીસ પણ આヘર્યચકિત થઈ ગયા.મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આ વ્‍યક્‍તિનું નામ ટાયરોન પ્રેડ છે અને તેની વય ૪૬ છે. ટાયરોન ડિસેમ્‍બર ૨૦૧૭માં તેની પત્‍ની અને બાળકો સાથે યુકેના બર્મિંગહામમાં ક્રિસમસ માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન તેણે ફૂડ સ્‍ટોલ પરથી સેન્‍ડવીચ ખરીદી અને ખાધી. ટાયરોનના વકીલનું કહેવું છે

Read About Weather here

કે સેન્‍ડવીચ ખાધા પછી તેના ક્‍લાયન્‍ટનું પેટમાં દુખાવાની સાથે વિચિત્ર અવાજો આવે છે અને તેને જાહેર જીવનમાં શરમ અનુભવવી પડે છે. ઘણી વખત આ સમસ્‍યાને કારણે તેમની ઊંઘ પણ બગડે છે. આ મામલે કોર્ટમાં સુનાવણી જારી છે.ટાયરોનનું કહેવું છે કે આ સેન્‍ડવીચ ખાધા પછી તેની તબિયત બગડવા લાગી હતી એટલું જ નહીં તેને પેટમાં દુખાવો, ઉલ્‍ટી અને ઝાડા પણ થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here