સુસ્મિતા ને રોહમન વચ્ચે પેચઅપ થયું…?!

સુસ્મિતા ને રોહમન વચ્ચે પેચઅપ થયું…?!
સુસ્મિતા ને રોહમન વચ્ચે પેચઅપ થયું…?!
અલગ થયા બાદ બંને પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા હતા. 46 વર્ષીય સુસ્મિતા સેન તથા પૂર્વ પ્રેમી રોહમન શૉલ બ્રેકઅપ બાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. ડિસેમ્બર, 2021માં બંને અલગ થયા હતા.સુસ્મિતા નાની દીકરી એલીશા સેન સાથે હતી. ઉલ્લેખનીય છે કે સુસ્મિતા પૂર્વ પ્રેમી રોહમન કરતાં 15 વર્ષ મોટી છે. રોહમન તથા સુસ્મિતા વચ્ચે ત્રણ વર્ષ સુધી અફેર રહ્યું હતું. બંને લીવ ઇનમાં રહેતા હતા.વાઇરલ વીડિયોમાં ત્રણેય એક બિલ્ડિંગની બહાર આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સુસ્મિતા તથા રોહમન બંને મેચિંગ કપડાંમાં જોવા મળ્યા હતા. બંનેએ સાથે પોઝ આપીને ફોટા પણ પડાવ્યા હતા.સુસ્મિતા સેનને જોતા જ ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. રોહમને જેન્ટલમેનની જેમ સુસ્મિતાને પ્રોટેક્ટ કરી હતી. રોહમને સુસ્મિતાની પાછળ ઊભા રહીને બંને હાથ આગળ વધારીને કોઈ બેરિયરની જેમ કરીને પ્રોટેક્ટ કરી હતી. સુસ્મિતા કારમાં ના બેઠી ત્યાં સુધી રોહમન એક્ટ્રેસને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો.

Sushmita Sen Finally Lifts The Seal From Her Break-up With Rohman Shawl

Read About Weather here

વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સ પૂછવા લાગ્યા હતા કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું? એક યુઝરે સવાલ કર્યો હતો કે બંને સાથે આવી ગયા? અન્ય એકે કહ્યું હતું કે પેચઅપ થઈ ગયું? બીજાએ સલાહ આપતા કહ્યું હતું કે બંનેએ બ્રેકઅપ કરવાની જરૂર નહોતી.સુસ્મિતા સેને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને રોહમન સાથેના સંબંધોનો અંત આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. રિલેશનશિપનો અંત આવ્યો…પ્રેમ હંમેશાં રહેશે…’રોહમન પહેલાં સુસ્મિતાના સંબંધો વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, સબીર ભાટિયા, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, બંટી સચદેવ, મુદસ્સર અઝીઝ, વસીમ અકરમ સાથે પણ હોવાની ચર્ચા છે.સુસ્મિતાએ કહ્યું હતું, ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી, અમે મિત્રો જ રહીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here