સુવર્ણકાર કારીગર એસોસિએશન રાજકોટ દ્વારા કલેકટરને રજૂઆત

રાજકોટમાં ૨૫ હાજર સુવર્ણકાર કારીગરોની આર્થિક પરિસ્થિતિ ખરાબ

સોના-ચાંદીનાં નાના કારીગરોને દુકાન ખોલવા છૂટછાટ આપો

Subscribe Saurashtra Kranti here

સુવર્ણકાર કારીગર એસોસિએશન રાજકોટ દ્વારા સોના-ચાંદીનાં નાના કારીગરોને દુકાનો ખોલવા બાબતે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Read About Weather here

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી કામ ધંધા ન હોવાથી રાજકોટમાં આશરે (૨૫૦૦૦) પચીસ હજાર સૂવર્ણકાર કારીગરોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ હાલત થઇ ગયેલ છે. સોના-ચાંદીનું નાના કારીગરો કરતા હોય છે. તેમાં પોતાના પરિવારનાં સભ્યો હોય છે. જેથી કરીને કોરોના સંક્રમણની કોઈ શક્યતા રહેતી નથી. નાના-નાના કારીગરોને સવારે ૧૦ થી બપોરે ૦૨ કલાકનાં સમયગાળામાં દુકાન ખોલવા માટેની છૂટ-છાટ આપવા સૂવર્ણકાર કારીગર એસોસિએશનનાં પ્રમુખ સોની જગદીશ રાણપરાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here