સિવિલ હોસ્પિટલની પરસાળ એટલે રખડુ શ્ર્વાનનું આરામ ગૃહ

સિવિલ હોસ્પિટલની પરસાળ એટલે રખડુ શ્ર્વાનનું આરામ ગૃહ
સિવિલ હોસ્પિટલની પરસાળ એટલે રખડુ શ્ર્વાનનું આરામ ગૃહ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઇ ઉત્પાતીયા તત્વો કે નશાખોર અસામાજીક તત્વો ધુસી ન જાય એ માટે સુરક્ષાની વ્યવસ્થા દરેક વોર્ડમાં રાખવામાં આવે છે.
પરંતુ રખડુ શ્ર્વાનને આવા કોઇ નિયમો કે ચોકીનો ભય નડતો ન હોય તેમ સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડની દરેક લોબીમાં રખડુ શ્ર્વાન આરામ કરતા અને આટાફેરા મારતા સતત નજરે ચડે છે.

Subscribe Saurashtra Kranti here

સિવિલની આસપાસના તમામ રખડુ શ્ર્વાન માટે સિવિલ હોસ્પિલની ઇમારત કાયમી આરામ ગૃહ જેવી બની ગઇ છે.

ઘણી વખત આવનારા દર્દીઓ અને એમના પરીજનોને મુશ્કેલીઓ થાય છે. રાત્રે કુતરા કરડવા માટે પાછળ દોડે છે.

Read About Weather here

સિવિલનું સુરક્ષા તંત્ર શા માટે લોબીઓમાંથી કુતરા હાકી કાઢતું એ સવાલ સિવિલના વહીવટની જેમ જ કોયડા રૂપ બની ગયો છે. કોઇ દર્દીને કે પરીજનને કુતરા બટકા ભરી ઇજા પહોંચાડે એ ઘટના પહેલા પગલા લેવાનું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here