સિંગતેલમાં 50 રૂપિયાનો વધારો

સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો
સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2820 રૂપિયાએ પહોંચ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજ્યમાં 43 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા 2000થી નીચે છે. રાજ્યમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1940 છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં રૂપિયા 50નો વધારો થતાં સૌરાષ્ટ્રમાં ડબ્બાનો ભાવ 2770થી વધીને 2820 પર પહોંચ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here