સામુહિક આપઘાતનો પ્રયાસ…!

સામુહિક આપઘાતનો પ્રયાસ...!
સામુહિક આપઘાતનો પ્રયાસ...!

જેમને પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાવરકુંડલા તાલુકાના ભમર ગામે ગઈકાલે બુધવારે મોડી રાત્રે એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભમર ગામના એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ તમામ લોકોએ ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોવાનુ જાણવા મળ્યું હતું.

જેમાં 23 વર્ષીય રેખાબેન હકાભાઈ ખીમસૂરિયા, 30 વર્ષીય હકાભાઇ ભીમાભાઈ ખીમસૂરિયા, 50 વર્ષીય ભીમાભાઈ ભાણાભાઈ ખીમસૂરિયા અને 45 વર્ષીય સોમીબેન ભીમાભાઈ ખીમસૂરિયાનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના 4 વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં હાલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે.

Read About Weather here

પોલીસે તમામના નિવેદનો લઈ કાર્યવહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં ઘરકંકાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here