સરળતાથી ઈન્કમટેક્સ રિટર્ન કરવા માટે પોર્ટલ લોન્ચ

સરળતાથી ઈન્કમટેક્સ રિટર્ન કરવા માટે પોર્ટલ લોન્ચ
સરળતાથી ઈન્કમટેક્સ રિટર્ન કરવા માટે પોર્ટલ લોન્ચ

પોર્ટલ પર પરેશાનીઓ યથાવત્ રહી તો 30 સપ્ટેમ્બરની ડેડલાઈનને આગળ વધારવી પડી શકે

સરકારે ટેક્સપેયર્સમાં ઈંઝછ દૃાખલ કરવા માટે 30 સપ્ટેમ્બરની ડેડલાઈન રાખી છે. જો પોર્ટલ પર પરેશાનીઓ યથાવત્ રહી તો આ ડેડલાઈનને આગળ વધારવી પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ઈંઝછ ફાઈલ થઈ રહૃાા છે. જ્યારે બધુ યોગ્ય રીતે ચાલી રહૃાું હતું તો સરકારને શું જરૂર હતી કે નવું પોર્ટલ બનાવવામાં આવે? આ પોર્ટલ પર કેવા પ્રકારની પરેશાનીઓ આવી રહી છે.

તેને દૃૂર કરવા માટે સરકાર અને ઈન્ફોસિસ શું કરી રહૃાા છે? તેની ટેક્સપેયર્સ પર શું અસર પડશે? આ તમામ અને તેની સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓને અમે આસાનીથી ગ્રાફિક્સમાં તમને સમજાવી રહૃાા

છીએસરકારે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં લોકોને સરળતા આપવા માટે નવું પોર્ટલ લોન્ચ કર્યુ હતું, પરંતુ આ પોર્ટલે લોકોની પરેશાનીઓ વધારી દૃીધી છે. લોન્ચ થવાના અઢી મહિના પછી પણ પોર્ટલ યોગ્ય રીતે કામ કરી રહૃાું નથી.

લોકોને અલગ-અલગ પરેશાનીઓ આવી રહી છે.આ પોર્ટલના ઈન્ફોસિસે બનાવ્યું છે. આ વર્ષે 7 જૂને આ પોર્ટલે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ નવા પોર્ટલ પર ટેક્સપેયર્સને અનેક પ્રકારની પરેશાનીઓ આવી રહી છે.

સરકારે પણ પોતાના સ્તરે ઈન્ફોસિસને આ મુશ્કેલીઓ દૃૂર કરવામાં કહૃાું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને તો 23 ઓગસ્ટે ઈન્ફોસિસના ઈઊઘ અને ખઉ સલિલ પારેખની પણ તેડું મોકલ્યું હતું.

Read About Weather here

સ્પષ્ટ શબ્દૃોમાં ઈન્ફોસિસને કહેવામાં આવ્યું છે કે નવા ઈનકમ ટેક્સ પોર્ટલમાં આવી રહેલી મુશ્કેલીઓને કોઈપણ હાલતમાં 15 સપ્ટેમ્બર સુધીમાં દૃૂર કરો.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here