સરગમ પરિવારના તમામ સભ્યો માટે નાટય શો નો કાર્યક્રમ યોજાયો

સરગમ પરિવારના તમામ સભ્યો માટે નાટય શો નો કાર્યક્રમ યોજાયો
સરગમ પરિવારના તમામ સભ્યો માટે નાટય શો નો કાર્યક્રમ યોજાયો

સરગમ કપલ કલબ લેડીઝ કલબ સિનિયર સિટીઝન કલબ અને જેન્ટ્સ કલબ તેમજ આમંત્રિતો માટે હેમુગઢવી નાટ્યગૃહમાં નાટ્ય શો (શ્રીમતી 420) નો કાર્યક્રમ યોજાયો.

Visit Saurashtra Kranti Homepage here

કલાકાર તરીકે નિમેષભાઈ શાહ, સુશીલાબેન શાહ, મલીકાબેન શાહ, નેહાબેન ઉદાણી, સ્નેહાબેન સાળવી અને સુરેશભાઈ રાજડા પોતાની કલા રજૂ કરીને મેમ્બરોને પેટ ભરીને હાસ્ય કોમેડી ભજવેલ.

આ કાર્યક્રમમાં સરગમ પરિવારનાં ચેરમેન મંત્રી મૌલેશભાઈ પટેલ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. નાટ્ય શો સફળ બનાવા માટે

Read About Weather here

કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, મનમોહન પનારા, સુનીલભાઈ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર વગેરે જહેમત ઉઠાવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here