સરકારી પેન્શનર્સ ભીખ માંગતા હતા…!

સરકારી પેન્શનર્સ ભીખ માંગતા હતા…!
સરકારી પેન્શનર્સ ભીખ માંગતા હતા…!
આ અંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયૂષ ફોફંડીએ જણાવ્યું હતું કે, સોમનાથ ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન અમે શરૂ કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમનાથ મંદિરની આસપાસના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શરૂ કર્યું છે. જેમાં 30 હજારથી વધુનું સરકારી પેન્શન મેળવતા લોકો પણ ભીખ માંગતા હોવાનું ધ્યાને આવ્યું છે.

ભિક્ષુકોને શેલ્ટર હોમમાં નહાવા, ચા-પાણી, બે ટાઇમ જમવાનું ઓઢવા-પાથરવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આ ભિક્ષુકોમાં બે નિવૃત્ત સરકારી કર્મચારી એવા નીકળ્યા જેમના માસિક પેન્શન મહિને 30 હજારથી વધુ થવા જાય છે.

Read About Weather here

આમ છતાં તેઓ ભિક્ષાવૃત્તિ કરવા સોમનાથ આવ્યા છે.નિરાધારનો આધાર સ્કીમ હેઠળ આ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં ભિક્ષુકોને નગરપાલિકાના શેલ્ટર હોમમાં શીફ્ટ કરાય છે. અને 4-5 માનસિક અસ્થિર લોકોને ટોલનાકા પાસે આવેલા નિરાધારનો આધાર આશ્રમ ખાતે શિફ્ટ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here