રિયાલિટી શો ‘લૉક અપ’ ઘણો જ સફળ રહ્યો હતો. આ શો મુનવ્વર ફારુકીએ જીત્યો હતો. શોની ગ્રાન્ડ ફિનાલે સાત મેના રોજ યોજવામાં આવી હતી. મેકર્સે રવિવાર, 8 મેના રોજ સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કંગના રનૌત સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી.
![કંગના રનૌત.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/29_1652078237.jpg)
![મુનવ્વર ફારુકી.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/26_1652078207.jpg)
Visit Saurashtra Kranti Homepage here
![કરન કુંદ્રા તથા તેજસ્વી પ્રકાશ.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/25_1652078197.jpg)
હાઇ થાઇ સ્લિટ ગાઉનમાં કંગના ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.પાર્ટીમાં એકતા કપૂર, કંગના રનૌત ઉપરાંત મુનવ્વર ફારુકી, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, અંકિતા લોખંડે, વિકી જૈન, શિવમ શર્મા, સારા ખાન, સાયશા શિંદે, પૂનમ પાંડે, અંજલિ અરોરા, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા આવ્યા હતા.
Read About Weather here
![રિદ્ધિ ડોંગરા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/22_1652078160.jpg)
![કંગના તથા એકતા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/210_1652078249.jpg)
![શિવમ શર્મા તથા સારા ખાન.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/27_1652078216.jpg)
![અંજલિ અરોરા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/24_1652078183.jpg)
ઉલ્લેખનીય છે કે ‘લૉકઅપ’ શો 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો.70 દિવસ સુધી ચાલેલો આ શો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો.આ શો અલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર સ્ટ્રીમ થતો હતો. આ શોને કંગના રનૌતે હોસ્ટ કર્યો હતો.
![પાર્ટીમાં કંગના તથા શોમાં જોવા મળેલા સ્પર્ધકો.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/21_1652078146.jpg)
![વિકી જૈન, એકતા કપૂર, અંકિતા લોખંડે,](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/28_1652078227.jpg)
![યુવિકા ચૌધરી તથા પ્રિન્સ નરુલા.](https://images.bhaskarassets.com/web2images/960/2022/05/09/23_1652078172.jpg)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here