શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી

શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી
હાલમાં જ શ્વેતા તિવારીએ રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં શ્વેતા તિવારી ઘણી જ સેન્સેશનલ જોવા મળી હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સો.મીડિયામાં એક્ટિવહોય છે. 41 વર્ષીય શ્વેતાએ સો.મીડિયામાં વીડિયો ને ફોટોઝ શૅર કરતી હોય છે.શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડી ને ફૂલ સ્લિવ બ્લેક બ્લાઉઝમાં જોવા મળી હતી. શ્વેતાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં મોટી ઈયરરિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી શ્વેતા
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી શ્વેતા
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી શ્વેતા
શ્વેતા તિવારી ટ્રાન્સપરન્ટ રેડ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી શ્વેતા

Visit Saurashtra Kranti Homepage here

આ લુકમાં શ્વેતા સુપર્બ લાગતી હતી.અનેક યુઝર્સને શ્વેતાનો આ અંદાજ ઘણો જ પસંદ આવ્યો હતો. માત્ર યુઝર્સ જ નહીં, ટીવી સેલેબ્સે પણ શ્વેતાની સુંદરતાના વખાણ કર્યા હતા.નોંધનીય છે કે શ્વેતા તિવારીનો અપકમિંગ પ્રોજેક્ટ બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે છે. ઉલ્લેખનીય છે કે શ્વેતાની દીકરી પલક ‘બીજલી’ સોંગને કારણે લોકપ્રિય થઈ છે. પલક તિવારી એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં કામ કરી રહી છે.

Read About Weather here

શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી. 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરો રેયાંશ છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી અભિનવ તથા શ્વેતા અલગ રહે છે. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઇલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here