શ્રી રાજકોટ ઈલેકિટ્રક મરચન્ટ એસો.ની સ્થાપના

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નવી આશા, ઉમંગ એન્ડ ઉત્સાહ સાથે રાજકોટના ઈલેકટ્રીક વેપારીઓનું એક નવું સંગઠન રાજકોટ ઈલેકિટ્રક મરચન્ટ એસોસિએશનની તાજેતરમાં સ્થાપના થયેલ છે. જેને વેપારીઓ તરફથી બોહોડો સુંદર પ્રતિસાદ મળેલ છે. જેમાં સમગ્ર રાજકોટમાંથી મોટા પ્રમાણમાં સભ્યો નોંધાયા છે વેપારમાં નવીનતા અને વિકાસના ઉદેશ સાથે, આ નવું સંગઠન સારી અને શ્રેષ્ઠ કામગીરી કરવા કટિબંધ થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સંગઠન ઘર વપરાશ અને ઔદ્યોગિક ઈલેકિટ્રકના રિટેઈલ વેપારી,જથ્થાબંધ વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, અને ઈલેકિટ્રકની પ્રોડકટ બનવતા ઉત્પાદકો સામેલ છે. આગામી શનિવાર તા.28 ના રોજ રાજકોટ ઈલેકિટ્રક મરચન્ટ એસોસિએશનની સૌપ્રથમ વાર્ષિક સાધારણ સભા રાત્રીના 8 વાગે રીયલ સ્પાઈસ રેસ્ટોરન્ટ 150 ફીટ રિંગ રોડ, શીતલ બી.આર.ટી.એસ બસ સ્ટોપ પાસે, રાજકોટ યોજાનાર છેજેમાં બોહળી પ્રમાણમાં ઉપસ્થિત રહેવા, એસોસિએશનના રજિસ્ટર્ડ સભ્યઓને નિમંત્રણ પાઠવેલ છે. જેમાં દરેક સભ્યઓએ ને શિસ્તના ભાગરૂપે એસોસીએશનનું આઈકાર્ડ પહેરવું ફરજીયાત છે.

Read About Weather here

રાજકોટ ઈલેકિટ્રક મરચન્ટ એસોસિએશનના નવ નિયુકત હોદેદારો નીચે મુજબ છે.પ્રમુખ જીજ્ઞેશભાઈ વેકરીયા (માર્શલ ઈલેકિટ્રક કંપની). ઉપપ્રમુખ હરિસિંગભાઈ સુચરીયા (સેન્ડીહોમ એપ્લાઈન્સીસ) મંત્રી અનિલભાઈ દુધાત્રા (જયશ્રીરામ ઈલેકટ્રીક) કાયદાકીય સલાહકાર અનિલભાઈ ઝાટકીયા (ગુજરાત સેલ્સ) ખજાનચી સુરેશભાઈ ગુરૂબક્ષાની (સદ્દગુરૂ સેલ્સ એન્ડ સર્વિસ) સહમંત્રી અનિરૂદ્ધસિંહ ચુડાસમા (રઘુવિર ટ્રેડર્સ)અમારી કારોબારીમાં રાજકોટ શહેરમાંથી અલગ-અલગ વિસ્તારમાંથી કારોબારીની વરણી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here