શ્રધ્ધાકપૂરના ભાઇ સિદ્ધાંત કપૂર ડ્રગ્ઝકાંડમાં ધરપકડ

શ્રધ્ધાકપૂરના ભાઇ સિદ્ધાંત કપૂર ડ્રગ્ઝકાંડમાં ધરપકડ
શ્રધ્ધાકપૂરના ભાઇ સિદ્ધાંત કપૂર ડ્રગ્ઝકાંડમાં ધરપકડ
દિવંગત એકટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં રોજ કોઇને કોઇ અભિનેતા ચર્ચામાં આવી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી શ્રધ્ધા કપૂરનો ભાઇ વિવાદમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શ્રધ્ધા કપૂરના ભાઇને બેંગ્લોર પોલીસે પકડી લીધો છે. સિધ્ધાંતકપુર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા દરમ્યાન તેને પોતાની કસ્ટડીમાં લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે સિધ્ધાંત કપૂરની ધરપકડથી કરી આ મુદો ચર્ચામાં આવ્યો છે.આ પાર્ટી દરમ્યાન પોલીસે દરોડો પાડી તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મળતી બાતમીના આધારે એમ.જી. રોડ પરની એક હોટલમાં દરોડા પાડયા હતા. જયાં શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા હતા તેમાં શ્રધ્ધા કપૂરના ભાઇનો પણ સમાવેશ હતો.

Read About Weather here

ડ્રગ્સ કેસમાં ફસાયેલા શકિતકપૂરના પુત્ર અને શ્રધ્ધા કપૂરના ભાઇ સિધ્ધાંત કપૂરને પોલીસે બેંગ્લોરથી અટકાયત કરી છે. સિધ્ધાંત સહિત કુલ 6 લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે. આ તમામ લોકો બેંગ્લોરના એમ.જી.રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here