શેરબજારમાં ગાબડું…!

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
સેન્સેક્સ પર એમએન્ડએમ, ICICI બેન્ક, SBI, HDFC, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9.17 કલાકે સેન્સેક્સ 1240 અંકના ઘટાડા સાથે 56834 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 383 અંક ઘટી 16977 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 4.30 ટકા ઘટી 817.10 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 3.62 ટકા ઘટી 762.45 પર કારોબાર કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે TCS 0.90 ટકા વધી 3728.90 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 0.94 ટકા વધી 3729.85 પર કારોબાર કરી રહ્યો છે.ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 773 અંક ઘટી 58152 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 231 અંક ઘટી 17374 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

Read About Weather here

ટેક મહિન્દ્રા 2.94 ટકા ઘટી 1424.35 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, M&M, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 0.94 ટકા વધી 981.95 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 0.52 ટકા વધી 1254.75 પર બંધ રહ્યો હતો.ઈન્ફોસિસ 2.71 ટકા ઘટી 1721.00 પર બંધ રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here