ફેડરલ રીઝર્વ અને કોરોનાના કેસને કારણે બજાર તૂટયુ છે. બજારને ડર છે કે ફેડરલ રીઝર્વ અનુમાન પહેલા વ્યાજ દર વધારવાનું શરૂ કરી શકે છે. અમેરિકાની બજારો પણ ગઈકાલે તૂટી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આજે એશીયાના બજારોમાં પણ તૂટયા અને તેની અસર ભારતીય શેરબજાર ઉંપર પડી છે. આજે શેરબજારમાં કોહરામ મચી ગયો છે.
Read About Weather here
ભારે વેચવાલી વચ્ચે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ગાબડા પડયા છે. ૧૦.૧૫ કલાકે સેન્સેકસ ૭૦૬ પોઈન્ટ ઘટીને ૫૯૫૧૬ તથા નિફટી ૧૯૬ પોઈન્ટ ઘટીને ૧૭૭૨૮ ઉંપર ટ્રેડ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here