સેન્સેક્સ 900 અંક 56646 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે.જ્યારે નિફ્ટી 248 અંક વધી 16911 પર કારોબાર કરી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
Read About Weather here
ઈન્ડસઈન્ડ બેન્ક 4.25 ટકા વધી 934.00 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.77 ટકા વધી 724.50 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 0.51 ટકા ઘટી 887.40 પર કારોબાર કરી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here