શિક્ષિકાના ઘરમાં ઘૂસીને જીવ લેવાની કોશિશ

શિક્ષિકાના ઘરમાં ઘૂસીને જીવ લેવાની કોશિશ
શિક્ષિકાના ઘરમાં ઘૂસીને જીવ લેવાની કોશિશ
રાખી શખસે ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે. પીડિતાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતાં અને ઉનાના સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભારતીબેન સરવૈયાએ કોડીનારના દિલીપ કાળું ટાંક સામે ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી આજે દિલીપ ટાંક શિક્ષિકાના ઘરમાં ઘૂસી ગયો હતો.

Read About Weather here

સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ભારતીબેન સરવૈયા ઘરમાં એકલા હોય છે, ત્યારે શખ્સ ઘરમાં ઘૂસીને બોલાચાલી કરે છે. ત્યાબાદ હુમલો કરે છે. શખ્સે હુમલો ફરિયાદ પરત ખેંચી લેવા કર્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદ આધારે કોડીનારના શખસ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here