શિક્ષકોનાં કામકાજનાં કલાક ઘટાડવાનો શિક્ષણમંત્રીનો ઇન્કાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તમામ સરકારી કર્મચારીઓ 8 કલાક જ કામ કરે: ભુપેન્દ્રસિંહ

ગુજરાતમાં શિક્ષકોનો શાળામાં કામ કરવાનો સમય 8 કલાકનો રાખવાના રાજય સરકારના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ કર્યો છે

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ રાજય સરકારે શિક્ષકોનો વિરોધ ફગાવી દીધો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કામકાજની કલાકો ઘટાડવાની માંગણીને આજે સ્પષ્ટ પણે નકારી કાઢી હતી

અને જણાવ્યું હતું કે, શિક્ષકો માટે 8 કલાકનો કામકાજનો સમય રાખવાનો નિર્ણય યથાવત રહેશે. શિક્ષકો પણ સરકારનો અને વહીવટનો જ એક ભાગ છે.

અન્ય તમામ સરકારી કર્મીઓ પણ 8 કલાક ફરજ બજાવે જ છે. શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવાનું રહેશે.

Read About Weather here

ગઇકાલે ગાંધીનગર જઇને શિક્ષિકાઓ અને ડેલીગેસને શિક્ષણમંત્રીને રૂબરૂ મળી શાળા શિક્ષકોનો ફરજનો સમય 8 કલાક કરવા સામે વાંધો લીધો હતો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here