શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ સેલમાં ચેરમેન પદે દિલીપસિંહ વાઢેરની નિમણૂંક

શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ સેલમાં ચેરમેન પદે દિલીપસિંહ વાઢેરની નિમણૂંક
શહેર હેલ્થ એન્ડ હોસ્પિટલ સેલમાં ચેરમેન પદે દિલીપસિંહ વાઢેરની નિમણૂંક

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ડો. હેમાંગ વસાવડા સહિતનાં આગેવાનોએ નિમણૂંકને આવકારી શુભેચ્છાઓ

હાલ તાજેતરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની અનુમતિથી તથા ગુજરાત પ્રદેશ ફરિયાદ સેલ મહામંત્રી આશિષસિંહ વાઢેર, ડો.હેમાંગ વસાવડાની ભલામણથી પ્રદેશનાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીનાં ભીખુભાઈ દવેએ શહેરમાં ચેરમેન પદે દિલીપસિંહ વાઢેરની નિમણૂંક કરવામાં આવી હતી.

આ નિમણૂંકને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, પ્રદિપ ત્રિવેદી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ધમભા પરમાર, ઘનશ્યામ મકવાણા, દિલીપ ત્રિવેદી,હિમાલય રાજપૂત, રોહિત રાજપૂત,

Read Saurashtra Kranti E-Paper here

ભાર્ગવ પઢીયાર, ભાવેશ ખાચરીયા, ઠાકરશી ગજેરા, રામભાઈ ઝીલારીયા, મનસુખ કાલરીયા, મનિષાબા વાળા, ભવિષાબા પરમાર, નરેશ સાગઠીયા, સંજય લખાણી, જીજ્ઞેશ વાગડિયા, રાજદીપસિંહ જાડેજા તથા N.S.U.I,, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ,

Read About Weather here

ફ્રન્ટ સેલ ચેરમેનો, વોર્ડ પ્રમુખો, શહેર આગેવાનો, કાર્યકર મિત્રો આ નિમણૂંક દિલીપસિંહ વાઢેર મો. 9898021581 પર અભિનંદનો વર્ષી રહ્યા છે. તેમ આશિષસિંહ વાઢેર, ડો. હેમાંગ વસાવડાની યાદીમાં જણાવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here