વોર્ડ નં.2માં પેવિંગ બ્લોકનું કામ શરૂ…

વોર્ડ નં.2માં પેવિંગ બ્લોકનું કામ શરૂ...
વોર્ડ નં.2માં પેવિંગ બ્લોકનું કામ શરૂ...


શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરનાં હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટનાં વોર્ડ નં.2માં સુભાષનગર પાર્ટ, શ્રેયસ સોસાયટી પાર્ટ તથા સ્વસ્તિક સોસાયટીમાં ડામર રોડના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુરના વરદ હસ્તે કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે વોર્ડ નં.2ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.2ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વોર્ડ નં.2ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, નં.2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.2ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા

Read About Weather here

તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મીરાણી, અનિલભાઈ મકવાણા, કૌશિકભાઈ અઢીયા, અજયસિંહ જાડેજા, જેન્તીભાઈ બુંદેલિયા, મીથુનભાઈ, ધેર્યભાઈ પારેખ, રાજુભાઈ પારેખ, ફારૂખભાઈ કટારીયા, આશિષભાઈ દવે, જસ્મીનભાઈ ગઢીયા, પારસભાઈ સોલંકી. દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, પલ્લવીબેન ચૌહાણ, શ્રધ્ધાબેન સીનેજીયા, હિનાબેન રાજપરા, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here