વોર્ડ નં. 18 કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં આપ માં જોડાયા

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આપ શહેર એકમ દ્રારા વોર્ડનં. 18, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં જોડાયા હતા. શહેર ઈસ્ટ ઝોન પ્રભારી અનિલભાઈ ઠુમ્મર, વોર્ડ પ્રભારી કલ્પેશભાઈ કાચા, પ્રમુખ રાજેશભાઈ વી. ડાંગરીયા, સંગઠન મહામંત્રી હિતેષભાઈ એમ.પ્રજાપતી, મહામંત્રી દિનેશભાઈ ડી. ખાટરીયા તથા મહિલા કાર્યકર છાયાબેન પટેલ, ઉવર્શીબેન હરણેશાની જહેમતથી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, સંગઠન મહામંત્રી રાહુલભાઈ ભુવા, સેન્ટ્રલ ઝોન પ્રભારી વિપુલભાઈ તેરૈયા, ઈસ્ટ ઝોન પ્રભારી રાકેશભાઈ સોરઠીયા

Read About Weather here

અને શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, મહિલા સંગઠન મહામંત્રી તનુજાબેન દોશી, મહિલા મહામંત્રી હર્ષાબેન શેઠની ઉપસ્થીતીમાં પ્રાસંગીક ઉદબોદન કરાયું હતું અને મહિલા તથા પુરૂષો આપમાં વિધીવત રીતે જોડાયા હતા. બાબતની શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની અખબારી યાદી જણાવે છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here