વેબ સિરીઝમાં તમન્‍નાના રોલમાં ડોનલ બિસ્‍ત

વેબ સિરીઝમાં તમન્‍નાના રોલમાં ડોનલ બિસ્‍ત
વેબ સિરીઝમાં તમન્‍નાના રોલમાં ડોનલ બિસ્‍ત
આ સિરીઝમાં તે પોલીસ અધિકારીની પત્‍નિના રોલમાં છે. વૂટ પર આ શો રિલીઝ થયો છે અભિનેત્રી ડોનલ બિસ્‍તને લોકો તેના ટીવી શોને કારણે ઓળખે છે. ૨૦૧૪માં ચિત્રહાર શોી સંચાલક બનેલી ડોનલ બાદમાં એરલાઇન્‍સ, ટ્‍વિસ્‍ટ વાલા લવ, કલસ, એ જિંદગી, રૂપ-મર્દ કા નયા સ્‍વરૂ,
વેબ સિરીઝમાં તમન્‍નાના રોલમાં ડોનલ બિસ્‍ત સિરીઝ

Visit Saurashtra Kranti Homepage here

દિલ તો હેપ્‍પી હે જી સહિતના શોમાં જોવા મળી હતી. છેલ્લે તે બિગ બૉસની ૧૫મી સીઝનમાં દેખાઇ હતી. હવે તે ડિજીટલ પ્‍લેટફોર્મ પર વેબ-સિરીઝ ‘દૂન કાંડ’માં જોવા મળી છે.. મનોજ ખાંડે નિર્દેશીત આ શોનું અગાઉ ઇન કોલ્‍ડ બ્‍લડ નામ રખાયું હતું. હવે તે દૂન કાંડના નામે રિલીઝ થયો છે. 

Read About Weather here

ડોનલે કહ્યું હતું કે આ સિરીઝમાં વેર ઝેરની કહાની છે, જેનું શૂટિંગ મસુરીમાં કરવામાં આવ્‍યું છે. આપણે મુંબઈના ગેંગસ્‍ટરની સ્‍ટોરી અત્‍યાર સુધી જોતા આવ્‍યા છીએ એને જોતાં આ થોડું અલગ છે. હું તમન્‍નાના રોલમાં છું. જેની જિંદગીમાં અણધાર્યા વળાંકો આવે છે. તેના પોલીસ ઓફિસર પતિનો રોલ ઇકબાલ ખાને ભજવ્‍યો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here