હરેશ જોશી, જીગ્નેશ જોશી, રાજન ઠકકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
વુમન્સ કેર ક્લબ દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ, જૂનાગઢ, મોરબી, અમરેલી અને ભાયાવદરથી કુલ 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ઓપન ગુજરાત ફેશન શોના આયોજક ફાલ્ગુની ગોકાણી તથા આરતી ટીલાવત, જાગૃતિબેન ખીમાણી, મુખ્ય મહેમાન તરીકે એપેકસ ઈન્ડસ્ટ્રીઝના ઓનર રવિભાઈ વાગડીયા તથા ભાર્ગવભાઈ વાગડીયા, અલ્પેશ ભાઈ સાકરીયા, ડો. મૈત્રેય તથા ડો. નુપુર ભાલો ડીયા, ડો. મહેશ
Visit Saurashtra Kranti Homepage here
તથા ડો. એકતા જોટંગીયા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, વોર્ડ નંબર 18, ભાજપના પ્રભારી જીગ્નેશ જોશી, શહેર ભાજપ મીડિયા ક્ધવીનર રાજન ઠક્કર, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, મહામંત્રી હેમાંગ ભાઈ પીપળીયા અને કુલદીપસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ભાર્ગવ મહેતાએ કરેલ. નિર્ણાયક તરીકે જયદીપ ટીમાણીયા, નિર્ઝરી કક્કડ, ધનંજય પવાર, ગૌરવ ભડયાત્રા, મિસ્ટર સાહિલ, પલ્લવી ગોહેલ, નેહા હિન્ડોચા, દિવ્યા હિરાણી, રિયા અદતાની એ સેવા આપેલ.
Read About Weather here
આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલ શહેર ભાજપ ભાજપના પ્રભારી જીગ્નેશ જોશી, શહેર ભાજપ મીડિયા કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, જીગ્નેશ જોશી, શહેર ભાજપ મીડિયા ક્ધવીનર રાજન ઠક્કરનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.આ તકે ફેઈસ ઓફ ગુજરાત સીઝન-2 ના સ્પર્ધકો તેમજ બાળકોને ઉપસ્થિત અગ્રણીઓએ પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here