વિશ્વનો સૌથી છેલ્લો રસ્તો…!

વિશ્વનો સૌથી છેલ્લો રસ્તો...!
વિશ્વનો સૌથી છેલ્લો રસ્તો...!

E-69 વિશ્વનો છેલ્લો રસ્તો (Last Road on Earth) માનવામાં આવે છે. આ રસ્તાની સામે બીજો કોઈ રસ્તો નથી.

Visit Saurashtra Kranti Homepage here

તેની સામે માત્ર બરફ જ દેખાય છે અને દરિયો જ દેખાય છે. તો ચાલો આજે તમને જણાવીએ દુનિયાના છેલ્લા રસ્તા (World Last Road) વિશે.

પૃથ્વીનું સૌથી દૂરનું બિંદુ ઉત્તર ધ્રુવ (North Pole Mystery) છે. અહીં પૃથ્વીની ધરી (Axis of Earth) ફરે છે. E-69ની લંબાઈ લગભગ 14 કિલોમીટર છે.

આ હાઇવે પર એકલા ચાલવા અથવા એકલા ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ છે. આ રસ્તા પર જવા માટે તમારે કેટલાક લોકોને સાથે લાવવા પડશે.

આ પછી જ તમને આ રસ્તા પર જવા દેવામાં આવશે. ખરેખર કેટલાય કિલોમીટર સુધી ચારે બાજુ બરફની ચાદર છવાયેલી હોવાથી અહીં ખોવાઈ જવાનો ભય છે.

Read About Weather here

એટલા માટે આ રસ્તા પર કોઈ પણ વ્યક્તિને એકલા જવાની મંજૂરી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here