વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ…!

વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ…!
વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ…!
ઓક્‍ટો ફિનિસિમો અલ્‍ટ્રા નામની ઘડિયાળ વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ છે. આ ઘડિયાળનો ઢાંચો સેન્‍ડ બ્‍લાસ્‍ટેડ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવ્‍યો છે. વિશ્વમાં લક્‍ઝરી જવેલરી અને એક્‍સેસરીઝ બનાવનાર કંપનીએ માત્ર ૧.૯ મિલીમીટર એટલે કે ૦.૦૭ ઇંચ જાડી ઘડિયાળ બનાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

એની કિંમત ૩,૩૨,૭૦૦ પાઉન્‍ડ (એટલે કે ૩.૪ કરોડ રૂપિયા) છે. આ ઘડિયાળના નિર્માણ માટે કંપનીને ત્રણ વર્ષ લાગ્‍યાં કંપનીએ આ ઘડિયાળ માટે કુલ ૮ પેટન્‍ટ અરજી કરી હતી.

Read About Weather here

હાલમાં આ ઘડિયાળના માત્ર ૧૦ પીસ બનાવ્‍યા છે. છે. ઘડિયાળના પટ્ટા પણ ટાઇટેનિયમના છે, જેની જાડાઈ ૧.૫ મિલીમીટર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here