વિશ્ર્વકર્મા સેવા સંગઠન દ્વારા ભગવાન વિશ્ર્વકર્મા દાદાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિશ્ર્વકર્મા સેવા સંગઠનના નેજા હેઠળ ગઇકાલે અમાસના દિવસે વિશ્ર્વકર્મા ભગવાનની પૂજાનું ખાસ મહત્વ છે વિશ્ર્વકર્મા સમાજની સંસ્થાઓમાં એકસાથે એક સમયે વિશ્ર્વકર્મા દાદાને ધ્વજારોહણ થાય તેવું વિશ્ર્વકર્મા સેવા સંગઠન દ્રારા એક પ્રયાસ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના આયોજન સ્વરુપે સોમવતી અમાસને તા.30-5ને સોમવારના રોજ સમાજની એકતાના દર્શન થયેલ. વિશ્ર્વકર્મા દાદાનું ધ્વજારોહણ રાજકોટ, ભાવનગર, મુંબઈ, મહુવા, અમદાવાદ, આણંદ, નડિયાદ, જામનગર, મજેવડી વગેરે જગ્યાએ ભગવાન વિશ્ર્વકર્મા દાદાની ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

સમગ્ર સમાજ દર અમાસે ધ્વજારોહણ આરોહણ કરે તેવી વિશ્ર્વકર્મા સેવા સંગઠન દ્રારા અપીલ કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here