વિરાટ કોહલીનો ધમાકેદાર ડાન્સ…!

વિરાટ કોહલીનો ધમાકેદાર ડાન્સ...!
વિરાટ કોહલીનો ધમાકેદાર ડાન્સ...!
ક્રિકેટર ગ્લેન મેક્સવેલની પાર્ટીમાં અનુષ્કા તથા વિરાટનો ટ્રેડિશનલ અંદાજ જોવા મળ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સો.મીડિયામાં પતિ વિરાટ કોહલી સાથેની તસવીર શૅર કરી હતી. આ પાર્ટીમાં વિરાટ કોહલીએ ફિલ્મ ‘પુષ્પા’ના ગીત ‘ઉ અંટાવા’ પર ડાન્સ કર્યો હતો.
વિરાટ કોહલીનો ધમાકેદાર ડાન્સ...! ડાન્સ

Visit Saurashtra Kranti Homepage here

અનુષ્કાએ પાર્ટીની તસવીરો શૅર કરીને કહ્યું હતું, બબલમાં વેડિંગ ફંક્શન. મને લાગે છે કે દરેક ફેસ્ટિવલ ને ફંક્શન બબલમાં જ કરવા પડશે.પાર્ટીમાં વિરાટ કોહલીએ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ના આઇટમ સોંગ ‘અંટાવા..’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

Read About Weather here

નોંધનીય છે કે ગ્લેન મેક્સવેલે 27 માર્ચે વિની રમન સાથે તમિળ વિધિથી ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા. લગ્નને એક મહિનો થતાં મેક્સવેલે RCB ટીમને પાર્ટી આપી હતી.જોકે IPLને કારણે ગ્લેન તરત જ ભારત આવી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here