વિદેશી દારૂના ગુન્હામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિદેશી દારૂના કેસમાં પોલીસની રીમાન્ડ અ2જી અદાલતે ફગાવી દઈ આ2ોપીને જામીન મુકત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શાપર-વેરાવળ વિસ્તારમાંથી વિદેશી દારૂની 125 બોટલ પોલીસે ઝડપી લઈ આરોપી મેરામણ ઉર્ફે રમેશ, જીતુ, ધર્મેશ ઉર્ફે ભુ2ો અને કમલેશની ધરપકડ કરી બુલેટ અને કાર કબ્જે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઝડપાયેલા ચારેય આરોપીઓને કોર્ટે જામીન પર મુકત કર્યા બાદ પોલીસે આરોપી વનરાજ ઉર્ફે લાલા બુટલેગરની અટક કરી કોટડાસાંગાણી કોર્ટમાં ત્રણ દિવસના રીમાન્ડ માંગ સાથે અરજી કરી હતી.

Read About Weather here

જે અરજી ચાલવા ઉપર આવતા આરોપીના એડવોકેટ વિવેક સાતા દ્વારા રીમાન્ડ અરજી વિરૂધ્ધ કરી કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટે પોલીસની રીમાન્ડ અરજી નામંજુર કરી આરોપીને રૂા.15 હજારના જાતમુચરકાના જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફે યુવા એડવોકેટ વિવેક સાતા અને નિધિ સાતાએ ધરધાર દલીલો કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here