વિચિત્ર વાછરડાને જન્મ…!

વિચિત્ર વાછરડાને જન્મ…!
વિચિત્ર વાછરડાને જન્મ…!

આ વાછરડું રશિયાના ખાકસ્સિયા વિસ્તારના મટકેચિક ગામનું છે. આ ગાય એક ખેડૂતની છે રશિયામાં એક ગાયે વિચિત્ર વાછરડાને જન્મ આપ્યો છે જે હવે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કહેવાય છે કે આ વછારડાનું શરીર ભૂંડ જેવું છે અને તેને બે માથા પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

અને તેણે આ મહિને જ મ્યુટેંટ વાછરડાંને જન્મ આપ્યો હતો. દુ:ખદ વાત એ રહી કે વાછરડાનું થોડાંક જ સમયમાં મોત થઇ ગયું અને તેના થોડાંક દિવસ બાદ ગાયનું પણ મોત થઇ ગયું.

ખાકસ્સિયાના કૃષિ અને ખાદ્યાન્ન મંત્રાલયના પશુઓના વિભાગે માન્યું કે આ પ્રકારના વાછરડાનો જન્મ મટકેચિક ગામમાં થયો છે. તેમણે કહ્યું કે આ ગાયનું પહેલું વાછરડું હતું.

વિભાગે કહ્યું કે ગાયના આ પ્રકારના જિનેટિક ફેરફારની સાથે વાછરડાનો જન્મ આપવાનું પાછળ જીનોમમાં ફેરફાર જવાબદાર છે. વિભાગે કહ્યું કે પશુઓમાં મ્યુટેશન માટે તેમનો આંતરિક અને બહારનો માહોલ જવાબદાર હોય છે.

આ મ્યુટેશન ક્રોસબ્રીડિંગ દરમ્યાન પણ થઇ શકે છે. ગયા મહિને જ ભારતના રાજસ્થાન રાજ્યના ધોલપુર જિલ્લામાં સિકરૌદા ગામમાં પણ બે મોઢાવાળા વાછરડાનો જન્મ થયો હતો.

Read About Weather here

તેની બે ડોક, બે મોઢા, ચાર આંખો અને ચાર કાન હતા. અને તેની દેખરેખ કરાય રહી છે. તો ગામના લોકો માટે આ ચર્ચાનો વિષય બન્યો છે.આ અજીબ વાછરડું અત્યારે સ્વસ્થ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here