વિંછીયા અને લોધિકામાં સૌથી ઓછું વેક્સિનેશન

રાજકોટ જિલ્લામાં વીંછિયામાં માત્ર 25 ટકા જ વેક્સિનેશન
રાજકોટ જિલ્લામાં વીંછિયામાં માત્ર 25 ટકા જ વેક્સિનેશન

વેક્સિનેશનની કામગીરીમાં રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને

ડિસેમ્બર પહેલા બીજા ડોઝની કામગીરી પૂરી કરાશે: સસ્તા અનાજનાં દુકાનદારોને નોટીસ અપાશે, હિયરીંગ માટે બોલાવાયા

કોરોના સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દીધી છે. વેક્સિનેશનમાં રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર બીજા સ્થાને છે. રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરીમાં પહેલા ડોઝની 76 ટકા અને બીજા ડોઝમાં 12 ટકા વેક્સિનેશનની કામગીરી થઇ છે. વિંછીયા અને લોધિકામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે. વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. ડિસેમ્બર પહેલા બીજા ડોઝની કામગીરી પૂરી કરાશે.

Read National News : Click Here

શહેરની 14 અને જિલ્લાની 18 સસ્તા અનાજની દુકાનમાં એન.એસ.એફ.એ કાર્ડ ધારકોને જથ્થો મળ્યો છે કે નહીં તેની ખરાઈ કરવાની રાજકોટ કલેકટરએ આદેશ આપવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં શહેર-જિલ્લાની 25 સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી રીપોર્ટ કરવા તત્કાલીન કલેકટર રેમ્યા મોહને પુરવઠા અધિકારીને આદેશ કર્યો હતો.

Read About Weather here

સસ્તા અનાજનાં દુકાનદારોને અગાઉ ભલે નિવેદન લેવાઈ ગયા હોય પણ તમામને નોટીસ આપી હિયરીંગ માટે બોલાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here