વિંછીયાનાં દેવધરી ગામે મહિલાને ચાર શખ્સોએ ધોકાવી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વાડીએ પાણીની મોટર ચલાવવાના વારા બાબતે માથાકૂટ થતા બે મહિલા સહિત ચાર શખ્સોએ મારમાર્યો

વિંછીયા તાલુકાના દેવધરી ગમે વાડીને પાણીની મોટર ચલાવવાના વારા બાબતે ઝઘડો થતા બે મહિલા સહિત ચાર શખ્સોએ મહિલાને મારમારતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ દેવધરી ગામે રહેતી મુકતાબેન રમેશભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામની મહિલાએ વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગામમાં રહેતા અને સોઢા પાડોશી અલ્પેશ રાઘવ સોલંકી, મમતા અલ્પેશ, રાઘવ જેરામ, રાજુ રાઘવ સહિતનાં શખ્સોએ વાડીએ પાણીની ઇલેક્ટ્રિક મોટર ચલાવવાના વારા બાબતે ઝઘડો કરી લાકડી, ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ વીંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Read About Weather here

બનાવનાં પગલે એ.એસ.આઈ જે.એસ.રમાખીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here