વાસી ડ્રાયફ્રુટ ચેવડો, ચોકલેટ કાજુ-બદામ તથા જેલીનો નાશ કરાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જય જલારામ ઘૂઘરા, પિતૃકૃપા કોલ્ડ્રિંક્સ, યોગી એન્ટરપ્રાઇઝ, વિક્રમ પ્રોવિઝન સ્ટોર, આદર્શ પાન કોલ્ડ્રિંક્સ, ચોરસિયા સમોસા, માધવ કોલ્ડ્રિંક્સ, તુલસી પાન, સમ્રાટ લાઈવ પફ, દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર, દ્વારકાધીશ પાન સેન્ટર, દ્વારકાધીશ ટી સ્ટોલ, ગોકુળ ગાંઠિયા, જય ગોપાલ જનરલ સ્ટોર, પિતૃકૃપા જનરલ સ્ટોર, રામનાથ પાન, અરમાન પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર પાન, આજી સુપર માર્કેટ, પિતૃ કોલ્ડ્રિંક્સની જનરલ ચકાસણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મવડી મેઇન રોડ, બાપાસિતારામ ચોક વિસ્તારમાં લાઇસન્સ અંગે અવેરનેસ ડ્રાઈવ તથા ચકાસણી કરવામાં આવેલ. 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં 8 ધંદ્યાર્થીઓને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.જોગમાયા કોલ્ડ્રિંક્સ, હરભોલે કોલ્ડ્રિંક્સ, મોમાઈ હોટેલ પાન, બાપાસિતારામ દાળ પકવાન, જાનકી પાન એન્ડ ટી સ્ટોલ, જય ખોડિયાર કોલ્ડ્રિંક્સ, જલ્પા કોલ્ડ્રિંક્સ, શ્રી પાન કોલ્ડ્રિંક્સ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.તથા વરૂડી પાન કોલ્ડ્રિંક્સ, ટુ ડે આઇસક્રીમ, રાજસ્થાન નાસ્તા, મુરલીધર ડેરી ફાર્મ, અનામ ઘૂઘરા, જે.પી. સોડા, રાજમંદિર કોલ્ડ્રિંક્સ, બાલાજી સેન્ડવિચ, શિવ શક્તિ ડેરી ફાર્મ, અલ્કા કોલ્ડ્રિંક્સ, રામ ઓર શ્યામ ગોલાવાલા અને શિવમ પાન કોલ્ડ્રિંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

Read About Weather here

ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને રૈયા રોડ પર આવેલ કિરણ ડ્રાયફ્રૂટ્સ પેઢીની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ વાસી ડ્રાયફ્રૂટ ચેવડો- 2.5 સલ, ચોકલેટ કાજુ અને ચોકલેટ બદામ-2.5 સલ તથા જેલી- 1 સલ મળી કુલ 06 સલ જથ્થો નાશ કરવામાં આવેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે નોટિસ આપવામાં આવેલ.ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને જાસલ બિલ્ડીંગ પાછળ, નાણાંવટી ચોક, રાજકોટ મુકામે આવેલ રૂદ્રમ બેકરી ની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ 3 સલ વાસી પફનો જથ્થો નાશ કરવામાં આવેલ.તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઇજિનિક કંડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here