વાયરલ વિડીયોમાં પિતા બાળક્ધો મારવા આવ્યા તો બાળક રડતા બોલ્યો મૈ ઝૂકેગા નહીં..

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનકડો બાળક રડતો રડતો તેની મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે. જોર જોરથી રડતા બાળકને તેની મમ્મી ચૂપ કરાવવાની કોશિશ પણ કરે છે. આ દરમિયાન બાળકના પપ્પા ડંડો લઈને તેને મારવાની બીક બતાવે છે. પરંતુ બાળક પણ ચાર ચાસણી ચડે એવું છે. ડર્યા વગર રડતો રડતો બોલ્યા કરે છે મેં ઝૂકેગા નહીં…

Visit Saurashtra Kranti Homepage here

બાળક એકવાર નહીં પરંતુ અનેકવાર આ ડાયલોગ બોલે છે. સાંભળીને બાળકની મમ્મી હસવા લાગે છે અને તેને મારથી બચાવવાનો પ્રયત્ન કરે છે.
આ વીડિયોને લોકો ખુબ પસંદૃ કરી રહૃાા છે. બાળકના પપ્પા તેને વારંવાર ડંડો બતાવે છે. પણ બાળક જરાય ડરતો નથી અને પુષ્પાનો ડાઈલોગ બોલ્યા કરે છે. ગણતરીની સેક્ધડનો આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદૃ પડી રહૃાો છે. અનેક લોકોએ આ વીડિયો પર રિએક્શન પણ આપ્યા છે. કેટલાક લોકોએ આ વીડિયો જોઈને મજા લીધી તો કેટલાક એવા પણ હતાં જેમણે વીડિયો જોઈને નારાજગી વ્યક્ત કરતા કહૃાું કે બાળકને ડંડાથી નહીં પ્રેમથી સમજાવવો જોઈએ.

Read About Weather here

દૃક્ષિણ ભારતીય કલાકાર અલ્લુ અર્જૂનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’એ લોકોમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો હતો. તેની ‘ઝૂકેગા નહીં’ સ્ટાઈલ પાછળ તો નાના બાળકોથી માંડીને મોટા…બધા દીવાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ પર જૂઓ તેના રીલ્સ જોવા મળતા. હજુ પણ આ ક્રેઝ લોકોમાં ઓછો થયો નથી. એક બાળકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહૃાો છે જેમાં તેના પપ્પા તેને લાકડી લઈને મારવાનો પ્રયત્ન કરી રહૃાા છે અને છોકરો રડતાં રડતાં ઝૂકેગા નહીં…બોલ્યા કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here