વાનખેડે 70,000 નું શર્ટ, 2 લાખના બુટ તથા 25 લાખની વોચ પહેરે છે…!

વાનખેડે 70,000 નું શર્ટ, 2 લાખના બુટ તથા 25 લાખની વોચ પહેરે છે...!
વાનખેડે 70,000 નું શર્ટ, 2 લાખના બુટ તથા 25 લાખની વોચ પહેરે છે...!
વાનખેડે રોજ નવા શર્ટ બદલાવે છેઃ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે પણ પત્રકાર પરિષદ સંબોધનઃ સમીર વાનખેડે-ફડણવીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મૂકયોઃ બાકીના અધિકારી ૭૦૦થી ૧૦૦૦નું શર્ટ પહેરે છે,

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે વાનખેડે ૭૦,૦૦૦નું તો શર્ટ પહેરે છેઃ તેમણે પીએમને પણ પાછળ રાખી દીધાઃ ૨ લાખના બુટ તથા ૨૫ લાખની વોચ પહેરે છેઃ એક સામાન્ય અધિકારી પાસે આટલુ કયાંથી આવ્યું ?

Read About Weather here

નવાબ મલિકે કહ્યુ છે કે વાનખેડેએ પોતાની પ્રાઈવેટ આર્મી ઉભી કરી છે જે થકી લોકોને ફસાવે છેઃ વાનખેડે થકી હજારો કરોડની હેરાફેરી થઈ છે, તેઓ ૧ લાખનું પેન્ટ પણ પહેરે છે તેમ મલિકે ઉમેર્યુ હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here