વાઇરલ તસવીરો…!

વાઇરલ તસવીરો…!
વાઇરલ તસવીરો…!
અહીંયા તે ગ્રીન ટ્રાન્સપરન્ટ થાઇ-હાઇ સ્લિટ ગાઉન પહેરીને આવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી તાજેતરમાં જ GQ રેડ કાર્પેટ ઇવેન્ટમાં જોવા મળી હતી.કિઆરા આ બોલ્ડ આઉટફિટમાં સેક્સી લાગતી હતી. કિઆરાએ સિલ્ક સિફોન ગાઉન પહેર્યું હતું. જોકે, ગાઉનની ડિઝાઇનને કારણે કિઆરાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.કિઆરા અડવાણીએ હાઇ-થાઇ સ્લિટ ગાઉન સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો હતો.
વાઇરલ તસવીરો…! તસવીરો

Visit Saurashtra Kranti Homepage here

વાઇરલ તસવીરો…! તસવીરો

આ ઉપરાંત પોનીટેન લીધી હતી. કાર્તિક આર્યન તથા કિઆરાએ રેડ કાર્પેટ પર પોઝ આપ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિઆરાએ પહેરેલું સિલ્ક ગાઉન અંદાજે 6 લાખ રૂપિયાનું હતું.કિઆરા અડવાણીનું ગાઉન સો.મીડિયા યુઝર્સને પસંદ આવ્યું નહોતું. એક કમેન્ટ કરી હતી, ‘ડ્રેસ પર સેનિટરી પેડ શા માટે લગાવવામાં આવ્યું છે?’ અન્ય એકે કહ્યું હતું, ‘ડ્રેસ પર પિરિયડ પેડ હોય એવું લાગી રહ્યું છે.’કિઆરા અડવાણી તથા કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

વાઇરલ તસવીરો…! તસવીરો

Read About Weather here

વાઇરલ તસવીરો…! તસવીરો

આ ફિલ્મ 20 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ઉપરાંત કિઆરા ‘જુગ જુગ જિઓ’, ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળશે.કિઆરા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી. બંને સાથે ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળતા હતા.તાજેતરમાં જ બી ટાઉનમાં ચર્ચા થવા લાગી કે સિદ્ધાર્થ તથા કિઆરા અલગ થઈ ગયા છે.આટલું જ નહીં બંનેએ માલદીવ્સમાં નવું વર્ષ પણ સેલિબ્રેટ કર્યું હતું.

વાઇરલ તસવીરો…! તસવીરો
ક્રિતિ સેનન તથા કિઆરા અડવાણી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here