વાઇરલ…!

વાઇરલ…!
વાઇરલ…!
તાજેતરમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફરે એક્ટરના એક ફોટોશૂટની તસવીર શૅર કરી હતી. આ ફોટોશૂટને કારણે જુનિયર NTRને ટ્રોલ કરવામાં આવ્યો છે. સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’ને કારણે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે ‘RRR’એ વર્લ્ડવાઇડ 1100 કરોડથી વધુની કમાણી કરી છે.સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ સો.મીડિયામાં જુનિયર NTRની એક તસવીર શૅર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તસવીરમાં એક્ટર શર્ટલેસ અંદાજમાં જોવા મળે છે. આટલું જ નહીં તે પોતાના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરે છે.જુનિયર NTRનું આ ફોટોશૂટ જોઈને ચાહકોને નવાઈ લાગી છે. અનેક યુઝર્સે કહ્યું હતું કે એક્ટરના એબ્સ નકલી છે. તેના ફોટોને એડિટ કરવામાં આવ્યો છે. ‘RRR’ના પ્રમોશન દરમિયાન એક્ટર થોડો ઓવરસાઇઝ જોવા મળ્યો હતો. અચાનક જ જુનિયર NTRનું ટ્રાન્સફોર્મેશન ચાહકો સ્વીકારી શક્યા નથી.

વાઇરલ…! વાઇરલ
Image

Read About Weather here

ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ 2020માં જુનિયર NTRના જન્મદિવસ પર આ જ તસવીર શૅર કરી હતી.જુનિયર NTRના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘NTR 30’માં જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર સિવા છે. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.આ ફિલ્મ મે, 2023માં રિલીઝ થશે. આ પહેલાં આ બંનેએ ફિલ્મ ‘ગેરેજ’માં સાથે કામ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here