વર્લ્ડ ટ્રેડ સેન્ટરમા આગ : 350 લોકો ફસાયા…!

વર્લ્ડ ટ્રેડ સેન્ટરમા આગ : 350 લોકો ફસાયા...!
વર્લ્ડ ટ્રેડ સેન્ટરમા આગ : 350 લોકો ફસાયા...!
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગ  લાગવાના કારણોસર 38 માળની બિલ્ડિંગમાં ખુબજ ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણોસર 8 લોકોની તબિયત ખરાબ  થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

હોંગકોંગમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં  એક  આગની દુર્ઘટનામાં 350થી પણ વધારે લોકો ફસાયા  હોવાનું માલુમ પડી રહ્યું છે. આ બિલ્ડિંગમાં  ઓફિસ,મોલ  તેમજ દુકાનો  અને રેસ્ટોરન્ટ  પણ હોવાનું માલુમ પડી રહ્યું છે

Read About Weather here

હોંગકોંગ પોલીસના એક  પ્રવક્તાએ  જણાવ્યું છે કે  બુધવારે બપોરના  સમયે  કોઝવે  જિલ્લાના શોપીંગ  એન્ડ  ઓફિસ કોમ્પ્લેક્ષ વર્લ્ડ ટ્રેડ  સેન્ટરના  અંદર દુકાનદારો  અને રેસ્ટોરન્ટના સરંક્ષણો પણ ઉપસ્થિત હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here