કેટરીનાની ફોન ભૂત આગામી ઓક્ટોબર મહિનાની સાતમી તારીખે રિલીઝ થવાની હતી કેટરીના કૈફ ઘણા સમયથી ફિલ્મી પરદેથી દુર છે. ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે અને તારીખ ચાર નવેમ્બર કરવામાં આવી છે. એક નવું પોસ્ટર પણ રિલીઝ થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં કેટરીના સથે ઇશાન ખટ્ટર અને સિધ્ધાંત ચતુર્વેદી નવા જ લૂકમાં દેખાઇ રહ્યા છે. આ પોસ્ટર સાથે રિલીઝની નવી તારીખ પણ જોવા મળી છે. નિર્માતાઓઅએ કહ્યું હતું કે કેટરીનાના અંતિમ દ્રશ્યોનું શુટીંગ અમુક સીન માટે સંતોષકારક ન હોવાથી ફરીથી શુટીંગ કરવું પડયું છે.
Read About Weather here
આ કારણે ફિલ્મની રિલીઝને થોડા દિવસ માટે પાછળ ઠેલવવાની જરૂર ઉભી થઇ હતી. ફોન ભૂતનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યુ છે. કહાની રવિશંકર અને જસવિંદર સિંહે લખી છે. તાજેતરમાં કેટરીનાએ પોતાનો ઓગણચાલીસમો જન્મદિવસ ઉજવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here