વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટના  બાળકો સાથે સીધો સંવાદ કરશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આગામી 30મીએ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પીએમ કેર્સ ફંડ સંદર્ભે રાજકોટના 4 બાળકો સહિત દેશભરના બાળકો સાથે સીધો લાઇવ સંવાદ કરશે, કલેકટરે જણાવેલ કે, રાજકોટ કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમ થશે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાકાળમાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર  પીએમ કેર્સ ફંડમાંથી 10 લાખની સહાયની અત્યંત મહત્વની યોજના આવી હતી, રાજકોટના 4 બાળકોના પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલી 10-10 લાખ ફિકસ ડિપોઝીટ સ્વરૂપે મૂકી દેવાયા છે. તમામ 4 બાળકોના ગાર્ડીયન-બાળકોને ભાવભેર આમંત્રણ અપાયું છે. 

Read About Weather here

10 થી 14 વર્ષના બાળકો છે, તમામને પીએમ કેર્સ ફંડમાંથી 10-10 લાખની સહાય ચૂકવાઇ ગઇ  રાજકોટના 4 ઉપરાંત સુરતના 3, વડોદરાના-3 અને અન્ય રાજ્યોના બાળકો સાથે વડાપ્રધાન 30મીએ સીધો સંવાદ કરશે. રાજકોટ કલેકટર કચેરી ખાતે સવારે 10 વાગ્યે પીએમ સાથે બાળકો સવારે 10 વાગ્યે સીધો સંવાદ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here