લોકો દિવાળી સુધીમાં 5G ની સેવા પ્રાપ્ત કરશે…!

લોકો દિવાળી સુધીમાં 5G ની સેવા પ્રાપ્ત કરશે...!
લોકો દિવાળી સુધીમાં 5G ની સેવા પ્રાપ્ત કરશે...!
આ વર્ષે દિવાળી સુધી લોકોને 5G સેવાઓની ભેટ મળી શકે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 5G સ્‍પેક્‍ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે. 5G સ્‍પેકટ્રમની હરાજીની સ્‍વીકૃતિ સાથે દેશમાં ટેલિકોમ સેકટરમાં નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્‍તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે.

Visit Saurashtra Kranti Homepage here

કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઇમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી 5G સ્‍પેક્‍ટ્રમની હરાજી માટે રાહ જોઈ રહી હતી.આ સાથે દેશમાં ટેલિકોમ્‍યુનિકેશનના ક્ષેત્રમાં નવી ક્રાંતિ શરૂ થઈ છે. આ અંતર્ગત ટેલિકોમ મંત્રાલય આ સપ્તાહથી રસ ધરાવતી ટેલિકોમ કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવશે. કેબિનેટના નિર્ણય અનુસાર જુલાઈમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Read About Weather here

ભારત સરકારે 5G સ્‍પેક્‍ટ્રમના કોલિંગ અને વિડિયો કોલિંગ સાથે અદ્યતન સેવાઓનું પરીક્ષણ કર્યું છે. આ માટે સ્‍પેક્‍ટ્રમની કુલ કિંમત ૫ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ અંતર્ગત સરકાર નવ સ્‍પેક્‍ટ્રમની હરાજી કરશે. આ હરાજી ૨૦ વર્ષ માટે રહેશે.આ હરાજીમાં ટેલિકોમ કંપનીઓ ૬૦૦ થી ૧૮૦૦ Mhz બેન્‍ડ અને ૨૧૦૦, ૨૩૦૦, ૨૫૦૦ Mhz બેન્‍ડની હરાજી માટે અરજી કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here