લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સિંગરનું પેન્ટ ફાટી ગયું…!

લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સિંગરનું પેન્ટ ફાટી ગયું…!
લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સિંગરનું પેન્ટ ફાટી ગયું…!
કેટી રિયાલિટી શો ‘અમેરિકન આઇડલ’માં લાઇવ પર્ફોર્મન્સ આપતી હતી. આ દરમિયાન તેનું પેન્ટ ફાટી ગયું હતું. જાણીતી અમેરિકન સિંગર કેટી પેરી હાલમાં જ વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી.  નોંધનીય છે કે કેટી 2017થી આ શોની ઓફિશિયલ જજ છે.સિંગર કેટી શોમાં પોતાનું જ 2010માં રિલીઝ થયેલું ‘ટીનએજ ડ્રીમ’ સોંગ પર લિયોનલ રિચી તથા લુક બ્રાયન સાથે પર્ફોર્મન્સ આપતી હતી. આ દરમિયાન કેટીનું પેન્ટ ફાટી ગયું હતું.
લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સિંગરનું પેન્ટ ફાટી ગયું…! સિંગર
લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન સિંગરનું પેન્ટ ફાટી ગયું…! સિંગર

Visit Saurashtra Kranti Homepage here

પેન્ટ ફાટી જતાં કેટીએ પર્ફોમન્સ વચ્ચેથી અટકાવી દીધું હતું. ત્યારબાદ તેણે ક્રૂ મેમ્બર્સની મદદ લીધી હતી અને પેન્ટ પર ટેપ લગાવી દીધી હતી. કેટીએ આ વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે.કેટી પેરીએ લેધર રેડ રંગનું પેન્ટ પહેર્યું હતું. આ સાથે જ તેણે એનિમલ પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.કેટી સાથે આ રીતની ઘટના પહેલી વાર બની નથી. આ પહેલાં 2018માં પણ તેની સાથે આમ થયું હતું.

Read About Weather here

તે સમયે કેટી વન સ્લીવ જમ્પસૂટમાં હતી અને પર્ફોર્મન્સ દરમિયાન તે ફાટી ગયું હતું. જોકે, આ લગ્ન 14 મહિના જ ટકી શક્યા હતાં અને 2012માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. ત્યારબાદ કેટીએ 2016માં ઓર્નાલ્ડ બ્લૂમ સાથે સગાઈ કરી હતી.ઉલ્લેખનીય છે કે કેટી પેરીએ પહેલાં લગ્ન 2010માં રશેલ બ્રાન્ડ સાથે ભારતના રાજસ્થાનમાં રણથંભોરમાં કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here