આ ફિલ્મથી સાઉથનો સુપરસ્ટાર વિજય બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મ ‘લાઈગર’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિજયની સાથે રોનિત રોય અને અનન્યા પાંડે પણ જોવા મળશે. તો ફેમસ બોક્સર માઇક ટાઇસન એક કૅમિયોમાં જોવા મળશે.આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. વિજય અને અનન્યા સિવાય આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણા, રોનિત રોય, અલી, મકરંદ દેશપાંડે અને વિષ્ણુ રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં છે.
!['લાઇગર' ટ્રેલર આઉટ લાઇગર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
લાઈગર 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ફૅમ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા કરન જોહરની ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે.પોસ્ટરમાં એક્ટરનો નવો લુક સામે આવ્યો હતો,
Read About Weather here
જેમાં વિજય દેવરાકોંડા ન્યૂડ જોવા મળ્યો હતો. ટ્રેલર રીંગમાં વિજય દેવરકોન્ડાની એન્ટ્રીથી શરૂ થાય છે. તે જ સમયે, રામ્યા કૃષ્ણન સમજાવે છે કે, શા માટે પુત્રનું નામ લાઇગર કેમ રાખ્યું છે. તેમનું કહેવું છે, ‘ આ સિંહ અને વાઘનું બાળક છે. મારો દીકરો ક્રોસબીડ છે.’ વિજયના પર્સનલ ટ્રેનર કુલદીપ સેઠીએ કહ્યું હતું કે આ લુક પાછળ વિજયે એક વર્ષ સુધી મહેનત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here