લડાખ યુનિવર્સિટીમાં ગુજરાત હાઉસનું ઉદ્દઘાટન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત યુનિવર્સિટી અને લડાખ યુનિવર્સિટી વચ્ચે ગઈકાલે ખાસ એમઓયુ સંપન્ન કરવામાં આવ્યો હતો. જેના પગલે લડાખ યુનિવર્સિટીમાં ગુજરાત હાઉસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. કરાર મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં પણ લડાખ હાઉસની સ્થાપના કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

તેવું જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે લડાખ યુનિવર્સિટીમાં સાંસદ જામીયાંગ નામગ્યાલ તથા લડાખ સ્વાયત પર્વતીય વિકાસ પરિષદનાં સીઈઓ તાશી ગ્યાલસને લડાખમાં ગુજરાત હાઉસનું ઉદ્દઘાટન કર્યું હતું. બંને યુનિવર્સિટી સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરશે અને માહિતીની આપ-લે પણ કરવામાં આવશે.

Read About Weather here

શિક્ષણ અને સાંસ્કૃતિક, માહિતીનો આદાન-પ્રદાન તથા નવા સંશોધનોને વેગ, રીસર્ચ, ક્ધસલ્ટન્સી, ગ્રામ વિકાસ, હવામાન પરિવર્તન જેવા વિષયો પર જ્ઞાન અને માહિતીની આપ-લે કરવામાં આવશે. જેનાથી ગુજરાત અને લડાખનાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનાં નવા દરવાજા ખુલશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here