લગ્નમાં ફોટો ક્લિક કરાવવાની બાબતે થયો ઝઘડો…!

લગ્નમાં ફોટો ક્લિક કરાવવાની બાબતે થયો ઝઘડો…!
લગ્નમાં ફોટો ક્લિક કરાવવાની બાબતે થયો ઝઘડો…!
અહીં લગ્નમાં વર અને કન્યાપક્ષ વચ્ચે ફોટો ક્લિક કરાવવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝારખંડના ગિરિડીહમાં આવેલાં મિર્ઝાગંજમાં લગ્ન દમિયાન વર અને કન્યાપક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદ મામલો ગરમાયો અને મારામારી થઈ હતી. એટલું જ નહીં બંને પક્ષોએ એકબીજા પર પથ્થમારા ઉપરાંત લાકડી-દંડાથી પણ માર માર્યો હતો.આ પછી બંને પક્ષોને સમજાવીને લગ્ન કરાવ્યા હતા અને છોકરીને વિદા કરાવી હતી.

Read About Weather here

મહત્ત્વનું છે કે, સ્થાનિક લોકોએ આ બાબતે મધ્યસ્થી કરતાં મામલો શાંત પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here