લગ્નમાં આલિયા ભટ્ટે 50 લાખની સાડી પહેરી…!

લગ્નમાં આલિયા ભટ્ટે 50 લાખની સાડી પહેરી…!
લગ્નમાં આલિયા ભટ્ટે 50 લાખની સાડી પહેરી…!
આલિયા ભટ્ટની વેડિંગ જવેલરી અને અન્‍ય ચીજો સ્‍ટનિંગ તો ચોક્કસથી હતી પણ તેમાં કંઇ ખાસ કે હટકે ડિઝાઇન નહતી.

Visit Saurashtra Kranti Homepage here

આલિયા ભટ્ટના વેડિંગ ફોટોગ્રાફસ જયારે લોકો સામે આવ્‍યા ત્‍યારે તેના ફેન્‍સ આશ્‍ચર્યમાં પડી ગયા હતા કે, મિત્રોના લગ્નમાં એકથી એક ચઢીયાતા ગ્‍લેમરસ લહેંગામાં જોવા મળતી આ એક્‍ટ્રેસે પોતાના લગ્ન માટે સફેદ રંગની સાડી પર પસંદગી ઉતારી. હવે વાત કરીએ તેના સેન્‍ડલ્‍સની તો લગ્નના દિવસે જે સેન્‍ડલ આલિયાએ પહેર્યા હતા, તે પણ જૂના હતા.કરોડો રૂપિયાની માલકણ અને અંદાજિત ૫૦ લાખ રૂપિયાની બ્રાઇડલ સાડી પહેર્યા બાદ તેણે પોતાના માટે જે બ્રાઇડલ ફૂટવેર પસંદ કર્યા તે તેની પાસે પહેલેથી જ મોજૂદ હતા.

Alia Bhatt Wedding Lehenga Photos, Price, Designer, Makeover - All You need  to Know - MJPRU

લગ્નના દિવસે જ નહીં, આ સેન્‍ડલમાં આલિયા પહેલાં પણ બે-ત્રણ વખત કેમેરામાં ક્‍લિક થઇ ચૂકી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર તમે આરામથી સર્ચ કરી શકો છો. એટલું જ નહીં, તેની કિંમત તો એટલી ઓછી છે કે, તે તમારાં બજેટમાં ફિટ થઇ જશે.Weddingspaparazzi પેજ અનુસાર, આલિયાએ જે કોલ્‍હાપુરી સ્‍ટાઇલના બ્‍લોક હિલ્‍સ પહેર્યા હતા, તે તેણે ગંગૂબાઇ કાઠિયાવાડી ની પ્રમોશનલ ઇવેન્‍ટ્‍સ દરમિયાન પણ પહેર્યા હતા.

Alia Bhatt Mangalsutra, Kalires Close Look Photos - Have Ranbir Kapoor  Infinity Connection, Find Out Here

આ પહેલાં તેને આ પ્રકારના ગોલ્‍ડન કલર ફૂટવેરમાં જોવામાં આવી હતી.પેજ અનુસાર, આલિયા ભટ્ટની હિલ્‍સ Stoffastyleમાંથી ખરીદવામાં આવી હતી. મુંબઇમાં મોજૂદ આ સ્‍ટોરની પોતાની વેબસાઇટ પણ છે. ઇન્‍ટરનેટ પર તેની અંદાજિત કિંમત ૩,૮૦૦ રૂપિયા જ છે. આ નજીવી પ્રાઇઝ, જે થોડીઘણી બચત બાદ કોલેજ ગોઇંગ ગર્લ્‍સ પણ પોતાના માટે અફોર્ડ કરી શકે છે.

Read About Weather here

વળી, ડિઝાઇનમાં પણ થોડાં ઘણાં ફેરફારો સાથે આ માર્કેટ્‍સમાં તમને ઘણી સારી હિલ્‍સ મળી જશે.જો આ પેજની માહિતી સાચી છે, તો દિલ્‍હીના સરોજની માર્કેટથી લઇને કરોલ બાગ સુધી આવી અનેક શોપ્‍સ આવેલી છે જયાં આ પ્રકારની હિલ્‍સ તમને સરળતાથી મળી જશે. જો કે, આલિયાના વેડિંગ હિલ્‍સ મુકાબલે તેની પ્રાઇઝ ઓછી જ હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here