રેલ્વે તંત્ર દ્વારા ટ્રેઈનોમાં લગાવાશે ‘બેબી બર્થ’

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા લોકોને વધુ સા2ી રેલ્વે સુવિધા મળી રહે તેમજ નવી ટ્રેઈનો શરૂ ક2વા વિગેરે બાબતે અવાર-નવાર રેલ્વે ડિપાર્ટમેન્ટ તથા સ2કા2 સમક્ષ 2જૂઆત ક2વામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અનુસંધાને રાજકોટ ચેમ્બ2 દ્વા2ા ટ્રેઈનોમાં મહિલા મુસાફરોની સાથે 5 વર્ષ સુધીના બાળકો સફ2 ક2તા હોય ત્યારે રાત્રી મુસાફ2ીમાં બાળકોની સંભાળ રાખવા માટે તથા સા2ી 2ીતે આરામ થઈ શકે તે માટે એક અલગ ડોલ્ડેબલ ટ્રે અથવા ટ્રોલીની વ્યવસ્થા યોગ્ય ચાર્જ લઈને ક2વી તેમજ આ પ્રકા2ની સુવિધાઓ હાલ વિદેશોમાં મળી રહી છે.

Read About Weather here

તેવી રજૂઆત અગાઉ ણછઞઈઈ મિટિંગમાં લેખિત 2જૂઆત ક2વામાં આવેલ.આમ આ 2જૂઆત સ્વીકાર થતા રેલ્વે તંત્ર દ્વારા હાલ લખનઉ મેઈલમાં બેબી બર્થ લગાવવામાં આવેલ છે. તેમજ આ પ્રોજેકટ આવના2ા દિવસોમાં અલગ અલગ ટ્રેઈનોમાં અમલી ક2ણ ક2વામાં આવશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here