રૂ.1,70,000નો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતી અદાલત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વાલજીભાઈ મનજીભાઈ મેરીયાને પોતાના ધંધાના કામ અર્થે પૈસાની જરૂરીયાત ઉભી થતા તેઓએ પોતાના મિત્ર ફરીયાદી મહેશ મનસુખ પરમાર પાસેથી રૂા.1,70,00 પુરા રોકડા હાથ ઉછીના વગ2 વ્યાજે મેળવેલ હતા અને જે પેટે ફરીયાદીને પ્રોમીસરી નોટથી નોટરાઈઝડ લખાણ કરી આપેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ આ કામના ફરીયાદીને પોતાના પૈસાની જરૂરીયાત ઉભી થતા તેઓએ પોતાની 2કમ 52ત માંગતા આ કામના આરોપીએ પોતાની બેન્કમાં રૂા . 1,70,000 પુરાનો ચેક નં.600015નો ફરીયાદીના નામ જોગનો ચેક લખી આપેલ.

આરોપીના વચન, વિશ્ર્વાસ અને ભરોસો રાખી ફરીયાદીએ ચેક પોતાની બેન્કમાં જમા કરતા “ફંડઝ ઈન્સફીશીયન્ટ ના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદીએ આ કામના આરોપીને લીગલ નોટીસ આપેલ પણ નોટીસ બજી જવા છતાં આરોપીએ ફરીયાદીને તેના ચેક મુજબની

લેણી 2કમ ચુકવેલ નહી કે નોટીસનો કોઈ જવાબ આપેલ નથી.જેથી ફરીયાદીએ નામ. સ્પે. નેગોશીયેબલ કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે અન્વયે આ કામના આરોપીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમક્ષ ઈસ્યુ કરેલ છે.

Read About Weather here

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પ2મા2, અભય ખખ્ખર, ઈકબાલ થૈયમ, કપીલ કોટેચા, રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here