રાજકોટનાં આંગણે સતત ચોથા વર્ષે વહાલુડીનાં વિવાહનો ભાવનાસભર લગ્નોત્સવ

રાજકોટનાં આંગણે સતત ચોથા વર્ષે વહાલુડીનાં વિવાહનો ભાવનાસભર લગ્નોત્સવ
રાજકોટનાં આંગણે સતત ચોથા વર્ષે વહાલુડીનાં વિવાહનો ભાવનાસભર લગ્નોત્સવ

સમર્પણ ચેરી.ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ અને તળાવીયા પરિવારનું અભૂતપૂર્વ અનેરૂ લાગણીભીનું આયોજન
એક એવી ગરિમાપૂર્ણ પળ જ્યાં માં-બાપ વિહોણી યા પિતા વિહોણી 22 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી નવા જીવનની રોમાંચક ડગર પર આગળ ધપશે

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ અને સ્વ.હિરાભાઈ જીવાભાઈ તળાવીયા, ગં. સ્વ.શાંતાબેન હિરાભાઈ તળાવીયાના સંયુકત ઉપક્રમે માતા-પિતા વિહોણી

Visit Saurashtra Kranti Homepage here

કે પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરિવારની લાડકી દીકરીઓને રંગચંગે ધામધૂમથી પરણાવવાનો અનેરો લગ્નોત્સવ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે સતત ચોથા વર્ષે

આગામી તા.26 ને રવિવારના રોજ ફરી એક વખત ‘વહાલુડીના વિવાહ’ લગ્નોત્સવ શ્રી શ્રી એકેડેમી સામે, નવો 150 ફૂટ રીંગ રોડ પાસે, વિનાયક પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવશે.

તા.26 ને રવિવારે બપોરે 2-30 કલાકે જાન આગમન, હસ્ત મેળાપ સાંજે 6:30 કલાકે, સ્વરૂપી ભોજન રાત્રીના 7:30 કલાકથી અને વિદાય રાત્રીના 10 કલાકે થશે.
મુકેશ દોશી, અનુપમ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, કિરીટ આદ્રોજા, ભરત તળાવીયા, ભાવેશ

તળાવીયા સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છેદીકરાનું ઘર વૃધ્ધાશ્રમની મહિલા ટીમના સભ્યો ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, કૌશીકાબેન કલ્યાણી, ગીતાબેન પટેલ, આશાબેન હરીયાણી, અલ્કાબેન પારેખ, દીનાબેન મોદી, રૂપાબેન વોરાએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ ર્યાલયની મુલાકાત લીધી હતી.

Read About Weather here

મા-બાપ વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ 22 દીકરીઆનો જાજરમાન લગ્નોત્સવ તા.26 ને રવિવારે યોજાશે. માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here