રીર્ટનીંગ હોલ તથા વોકળાને પાકો કરવાનું ખાતમુહૂર્ત કરાયું

રીર્ટનીંગ હોલ તથા વોકળાને પાકો કરવાનું ખાતમુહૂર્ત કરાયું
રીર્ટનીંગ હોલ તથા વોકળાને પાકો કરવાનું ખાતમુહૂર્ત કરાયું

વોર્ડના કોર્પોરેટરો, જીતુ કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

મહાનગરપાલિકાના વોર્ડ નં.14માં આવેલ વિસ્તાર પુજારાપ્લોટ મેઈનરોડ, ભકિતનગર સોસાયટી પાસે રીર્ટનીંગ હોલ તથા વોકળાને પાકો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા પૂર્વ ડેપ્યુટી મેયર મુકેશભાઈ ડાંગર તથા વોર્ડ તમામ કોર્પોરેટરઓના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

Reaf Saurashtra Kranti E-Paper here

Read About Weather here

આ પ્રસંગે શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા તેમજ વોર્ડ કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કેતનભાઈ પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, શિક્ષણ સમિતિ સભ્ય કિશોરભાઈ પરમાર, વોર્ડ પ્રભારી હસુભાઈ ચોવટીયા, વોર્ડ પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત તથા વિપુલ માખેલા તથા બુથના વાલી મુકેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, દિનેશભાઈ વિરડા, મનુભાઈ જોબનપુત્રા, મહેશભાઈ મિયાત્રા, તેમજ લતાવાસીયો ઉપસ્થિત રહેલ હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here